ઉદા. રમણને BD પીવાની ખરાબ ટેવ છે.
બ
1. ડૉ. પ્રવાહી દવા___માં
આપે છે.
2. વેકેશન માં ભણવા__ની__વાત કરો
3. હવા, પાણી વગર કેવી રીતે___?
4. એક દુકાનમાં સાઇનબોર્ડ હતું કે___છેતરવા કરતાં અહીં આવો.
5. સરસ્વતીબેન કપડાં___ને ગુજરાન ચલાવે છે.
6. હાર્ટના દર્દીને ___ચડાવવામાં તકલીફ પડે છે.
7. ____છો તેવી તું મને ગમે છે.
8. પગની____માં દુખાવો થાય છે.
9. મારી દીકરી ગરોળીથી બહુ___છે.
10. ઉધાર માંગવા__ની__વાત કરો
11.કસરત કરતી વખતે__ટીચર____વગાડે છે.
12. મહાપુરુષોએ બતાવેલી___પર ચાલો.
13. ચા____છે પણ માંગતાં શરમ લાગે છે.
14. નાના-મોટા સૌ કોઈને___વગર ચાલતું નથી.
15. મારું કહ્યું તું કરીશ નહીં તો હું તને___નાખીશ.
16. ટ્રેનમાં ટીકીટ ચેક કરવા___આવે.
17. કેન્સર ન થાય તે માટે શરાબ,__અને ગુટખા જેવા વ્યસન છોડી દેવા જોઈએ.
18. કીડીનો ઉપદ્રવ હોય તો__છાંટવી જોઈએ.
19. ઉનાળામાં___માં બેસવાની મજા આવે છે.
20.___કરતાં ટ્રેનમાં આરામથી જવાય.
-- in English Words --
Answer in A to Z letter.
Eg Raman has a bad habit of drinking BD.
1. Dr. pravahi dawa ___ ma aape che.
2. Vacation ma bhanva ___ ni ___ vaat karo
3. Hawa, Paani wagar kevi reete ___ ?
4. Ek Dukaanma sign board hatu ke ___ chetarva karta ahi aavo
5. Saraswati ben kapda ___ ne gujaran chalave che
6. Heartna dardi ne ___ chadvama taklif pde che
7. ___ cho tevi tu mane gamme che.
8. Pagni ___ ma Dukhvo thay che.
9. Maari Dikri garonithi bahu ___ che.
10. Udhaar mangwa ___ ni ___ vaat karo
11. Kasrat karti waqte ___ teacher ___ vagade che.
12. Mahapurusho ae bataveli ___ par chalo
13. cha ___ che pan mangta sharam laage che.
14. Nana mota sau koine ___ vagar chaltu nathi
15. Maaru kayu tu karish nahi toh hoon tane ___ nakhish
16. Train ma ticket check karwa ___ aave
17. Cancer na thay te maate sharab, ___ ane ghutka jeva vyasan chodi deva joiye
18. Kidino upadrav hoy toh ___ chatvi joiye
19. Unadama ___ ma besvani maja aave che.
20. ___ karta train ma aaramthi javay.
Click here for Answer
1. CC2.
3. GY
4. BJ
5. CV
6. CD
7. JV
8. AD
9. BA
10.
11. PT , CT
12. KD
13. PV
14. TV
15. TP
16. TC
17. BD
18. DDT
19. AC
20. ST